આગામી બે દાયકામાં ભારતના શહેરો સૌથી વિકસતા શહેરોની યાદીમાં અગ્રેસર રહેશે.અને તેમાં પણ ગુજરાતના બે શહેર સુરત અને રાજકોટનો સમાવેશ વિશ્વના ટોપ 10 વિકસતા શહેરોમાં થયો છે.ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સર્વે અનુસાર સુરતનો વાર્ષઇક ગ્રોથ સરેરાશ 9.17 ટકા રહેવાની શક્યતા છે.જ્યારે ગુજરાતનું જ અન્ય શહેર રાજકોટ 8.33 ટકાના વૃદ્ધિદર સાથે સાતમા ક્રમે છે.અન્ય શહેરોમાં આગ્રા, બેંગાલુરુ, હૈદરાબાદ, નાગપુર, તિરુપુર વગેરેનો સમાવેશ થાય છે.વર્ષ 2017માં અર્નેસ્ટ એન્ડ યંગના એક રિપોર્ટ મુજબ સુરતને સૌથી ઝડપથી વિકસિત થતાં મેટ્રો સિટીઝની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.હવે ઓક્સફોર્ડ ઈકોનોમિક્સ ગ્લોબલ સીટીઝનું રિસર્ચ જાહેર થયું છએ.જેમાં સૌથી વધુ આર્થિક ગ્રોથ રેટ ધરાવતા ટોપ ટેન શહેરોની યાદીમાં સુરતનું નંબર એક સ્થાન આપવામાં આવ્યું છે.વિશ્વના સૌથી વિકસતા ટોપ 10 શહેરમાં સુરત અને રાજકોટનો સમાવેશ | |
| 19 views views | 1 followers |
| 0 Likes | 0 Dislikes |
| News & Politics | Upload TimePublished on 6 Dec 2018 |
| dds, ddp yoga, dds discounts, dd214, ddg, ddt, ddos, ddd, ddu, ddlc, ddr, ddp, ddavp, ddr4 ram, dde, dda, ddc, dd-wrt, ddi, ddr4, newsela, news today, news 12, news 9, news 12 nj, newsmax, news on 6, news channel 5, newsday, newsies, news channel 9, newseum, newsweek, news 4, news india, news trump, news channel 3, news 2, news 12 long island, news4jax | |
Không có nhận xét nào:
Đăng nhận xét